Monday, September 8, 2008

કારણકે તમે અમેરિકામાં રહો છો

બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

કબ તલક જાલિમ બહેગા ખૂનકા દરિયા,

જાન લે તુજકો ભી ઈસમેં ડૂબ જાના હૈ.

કારણકે તમે અમેરિકામાં રહો છો.**મેહમુદ અલ યુસેફ(ઓહાયો, અમેરિકા)ની ધાર દાર કવિતા

એક વિદેશી રાષ્ટ્રનો નેતા,જેવો કે જોર્ડનનો રાજા,

આપાણા રષ્ટ્રપતિ કરાતાં સારૂં અંગ્રેજા બોલી શકતો હોય તો,શર્મિદગી ના અનુભશો,તમે અમિરિકાના નિવાસી છો.


જ્યારે એક પરણિત સ્ત્રી શિક્ષિકા પોતાની માધ્યમિક શાળાના પાંચ વિદ્યાથીઓ સાથે સેકસ માણી લે તો ,તેમને ભાગ્ય શાળી ન સમજતા,કારણકે તમે અમેરિકામાં રહો છો.

જ્યારે તમે એક પાંચ વર્ષના બાળક પર ડી.એન.એ.ટેસ્ટ કરો છો કે, પાંચ પુરૂષોમાંથી એનો ક્યો સાચો શારિરીક બાપ છે,કેવો આ તો રસ્તો,કારણકે તમે અમેરિકામાં રહો છો
જ્યારે 10માંથી 7 પુખ્તવયના આપણાં નગરિકો યાસિરઅરફાત નાં ફોટાને ઓળખી શકે છે, પરંતુ પોતાના વિદેશ પ્રધાન અને સરંક્ષણ પ્રધાન ને ઓળખી નથી શકતા,આ સમય જાગૃત થવાનો છે, કારણકે તમે અમેરિકામાં રહો છો

જ્યારે એક માતા પોતાની 16 વર્ષની પુત્રીને તેણીના જન્મ દિન નિમિત્તે ,તેણીનાં સ્તન વૃધ્ધિકરણ માટે આર્થિક ભેટ આપે છે કે જેથી તે પુરુષ વર્ગ સામે વધુ આકર્ષક લાગે ,તો એ શહેર ને ખેર બાદ કહો, કારણકે તમે અમેરિકામાં રહો છો.

જ્યારે તમે એવા રાષ્ટ્ર પ્રમુખને ચુંટો છો ,જેની ત્રણ વાર ધરપકડ થઇ હોય ,પ્રશ્ન પણ કરો નહીં, ના પુછો.કારણકે તમે અમેરિકામાં રહો છો.
જયારે તમારા પ્રમુખનું નામ એક શબ્દ ‘w’ સુધી ટૂંકાવી દેવામાં આવે,જેથી એ એની જોડણી શુધ્ધ લખી શકે,એ મુર્ખતા ભર્યું છે. કારણકે તમે અમેરિકામાં રહો છો.
જ્યારે તમે વાયુ શાસ્ત્રી સામે પણ દાવો માંડી શકો તો, આગળ તેઓ શું કરશે? કારણકે તમે અમેરિકામાં રહો છો.
જે એક વેળા લોક સભા કહેવાતી હતી તે હવે ભરષ્ટાચારી સભા બની જાય, ત્યારે ઝડપથી ઇચ્છા ન હોય તો પણ પ્રશ્ન કરો, કારણકે તમે અમેરિકામાં રહો છો.
જ્યારે તમારી પાંસે આ ધરા પર, વિશ્વના અન્ય દેશો કરતાં વધુમાં વધુ જેલો અને ગુનેગારો, હોય,હું મારા મુકદ્દમાને બાજુમાં મુકું છું, કારણકે તમે અમેરિકામાં રહો છો
જયારે પશ્ચિમ યુરોપની બહુમતી જનતા તમને વિશ્વની શાંતિ માટે મોટો ખતરો સમજતી હોય,….આ એક કડવું સત્ય છે, જેને ગળે ઉતારે શકાય… કારણકે તમે અમેરિકામાં રહો છો

જયારે તમારા 34 ખલાસીઓ ને મોતનાં ઘાટે ઉતારી દેવામાં આવે,અને 172 ઘવાયલા હોય,અને એક 23 વર્ષીય બહાદુર શાંતિ ના ચળવળધારી ને એક વિદેશી મુલ્ક પોતાના લશ્કરી બુલડૉઝરથી કચડી નાંખે ,અને જાહેરમાં એનો આક્રોશ વ્યકત કરવાની કે પ્રતિકાર કરવાની અને જાહેરમાં એની તપાસનો_પ્રતિ શોધ ની ભીતિ વિના અધિકાર પણ નહોય, સાધુ ન બનો. કારણકે તમે અમેરિકામાં રહો છો

No comments: